Unity of All Religions
Honoring the sacred scriptures of every faith — one light, many paths.
યુવા ગીતા પ્રકલ્પ
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વધર્મ સમભાવની ઉદાત્ત ભાવના સાથે યુવાનોને શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષેત્રે માર્ગદર્શક પ્રકલ્પ એટલે યુવા ગીતા.
માનવ સમાજના પાંચ ઓરડાઓ જેવા કે આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને વિજ્ઞાન ને પ્રકાશિત કરતો દિશાસૂચક પ્રકલ્પ એટલે યુવા ગીતા.
પ્રસ્તાવના (૧ કલાક) — વિવિધ કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને યુવા ગીતા પ્રકલ્પની માહિતી પૂરી પાડવામાં આવે છે.
પરિચય (૫ દિવસીય નિવાસી શિબિર) — યુવાનોમાં સાચી રાષ્ટ્રભાવના અને ધર્મભાવના જાગૃત કરવાનો પ્રારંભ.
પુરુષાર્થ (૭ દિવસીય નિવાસી શિબિર) — યુવાનોમાં તેજસ્વીતા, નિર્ભયતા, સમર્પણ અને ધ્યેયનિષ્ઠ જીવન જેવા ગુણો ખીલવવામાં આવે છે.
પરમાર્થ અને પ્રશિક્ષણ (૯ દિવસીય નિવાસી શિબિર) — નચિકેતા તૈયાર થઈ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે જ્ઞાનવહન કરવા પ્રશિક્ષિત બને છે.
A glimpse into the sacred gatherings that unite hearts across all faiths.
Become part of this sacred journey toward unity and understanding.
"સંસ્થાના માનનીય ચેરમેન સાહેબ, જ્ઞાની સંતજન, અને પ્રબુદ્ધ મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ — મા ગીતાનું તેજોમય જ્ઞાન યુવાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે."
Chairman
સંસ્થાના માનનીય ચેરમેન — યુવા ગીતા પ્રકલ્પના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક.
સંયોજક / પ્રબોધક
યુવાનોમાં તેજસ્વીતા, સમર્પણ, રાષ્ટ્રનિષ્ઠા અને ધર્મનિષ્ઠા જેવા ગુણો નિર્માણ કરવા પ્રતિબદ્ધ.
Mentor
જ્ઞાની સંતજન અને સમાજના પ્રબુદ્ધ મહાનુભાવોના માર્ગદર્શન સાથે યુવા ગીતા પ્રકલ્પના સ્તંભ.